Three days heavy rain
- હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 25થી 27 જુલાઇ દરમિયાન ગુજરાત રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.
- અરબી સમુદ્રમાં અનુકૂળ પરિસ્થિતિ ઊભી થતાં ગુજરાતમાં વરસાદ આવી શકે છે.
- અત્યારે રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદની ઘટ જોવા મળી રહી છે.
- તો હવે હવામાન વિભાગે રાજ્યના અલગ અલગ વિભાગમાં થન્ડરસ્ટોર્મની આગાહી આપી છે.
- કોરોના મહામારી વચ્ચે રાજ્યમાં આગામી ત્રણ દિવસ વરસાદ (Three days heavy rain) મામલે હવામાન વિભાગે આગાહી આપી છે.
- હવામાન વિભાગની આગાહી પ્રમાણે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસ હળવાથી ભારે વરસાદ પડી શકે છે.
- તથા ગુજરાતમાં દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાતા આગામી ત્રણ દિવસ સુધી વરસાદની (Three days heavy rain) આગાહી આપવામાં આવી છે.
- તો આજથી રાજ્યમાં સારા વરસાદની શક્યતા છે.
- દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે.
- હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
- તો અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં પણ આજે વરસાદની આગાહી કરી છે.
- સોમનાથ બાદ હવે આ શહેરમાં પણ થયો હાર્દિક પટેલનો વિરોધ…
- આ MLA ને ભાજપમાં જોડાયા પછી પણ નથી ઉતરતો ‘કોંગ્રેસ પ્રેમ’…
- આવતી કાલે 26 જુલાઈના પોરબંદર, દ્વારકા, જૂનાગઢમાં વરસાદની શક્યતા છે.
- ગીર સોમનાથ, દાદરા નગરહવેલીમાં પણ કાલે વરસાદની આગાહી કરવામાં આવી છે.
- 27 જુલાઈના જૂનાગઢ, અમરેલી, પોરબંદરમાં વરસાદ રહેશે.
- 27 જુલાઇના દ્વારકા, વલસાડ, નવસારીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
- અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં વરસાદી ઝાપટાની શક્યતા છે.
- તમને જણાવાનું કે, આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને દક્ષિણ ગુજરાતના વલસાડમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.
- માછીમારો માટે પણ અલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.
- બીજી બાજુ શુક્રવારથી જ રાજ્યમાં મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે.
- હજુ આજે આવતી કાલે અને પરમદિવસે ગુજરાતમાં તોફાની પવન સાથે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow