things
- રોજિંદા જીવનમાં એવી ઘણી વસ્તુઓ (things) છે જેનું આપણે સરળતાથી લેતી દેતી કરતા રહીએ છીએ.
- પરંતુ જ્યોતિષ શાસ્ત્ર મુજબ દરેક વસ્તુની પોતાની એનર્જી હોય છે.
- કેટલાકમાં સકારાત્મકતા હોય છે અને કેટલીક વસ્તુઓમાં નકારાત્મક એનર્જીથી પણ ભરેલ હોય છે.
- જેના કારણે તમને આ વસ્તુઓ (things) ના વ્યવહારથી નુકસાન થઈ શકે છે.
- તેથી જો શક્ય હોય તો, કેટલીક વસ્તુઓને (things) ટાળવી જોઈએ.
- જીવનમાં પેન ખૂબ મહત્વની છે. તેથી કોઈને પણ તમારી પેન ન આપો અથવા કોઈ પાસેથી પેન ઉધાર ન લો.
- જો તમે કોઈને પેન આપો છો, તો તે લેવાનું ભૂલશો નહીં.
- તે તમારી પ્રગતિમાં અવરોધ બની શકે છે, તેનાથી તમારૂ માન સન્માન ઘટી શકે છે.
- ક્યારેય બીજાના કાંસકાનો ઉપયોગ ન કરો.
- સ્વાસ્થ્યની બાબતમાં પણ બીજાનો કાંસકાનો ઉપયોગ કરવો સારો નથી.
- કાંસકાથી સંબંધિત કોઈપણ સામગ્રી લેવા અથવા આપવાથી નસીબ પર વિપરીત અસર પડે છે
- તેથી વ્યક્તિએ કાંસકા સાથે માથા સાથે સંબંધિત અન્ય વસ્તુઓનો વ્યવહાર કરવાનું ટાળવું જોઈએ.
- ઘણી વખત આપણે કોઈને ઘડિયાળ આપીએ છીએ,
- પરંતુ આવુ કરવુ જોઈએ નહીં, કારણ કે ઘડિયાળ એ વ્યક્તિના સારા અને ખરાબ બંને સમય સાથે સંકળાયેલ હોવાની માનવામાં આવે છે.
- તેથી જો તમે કોઈને તમારી ઘડિયાળ આપો અને તમારો સારો સમય થઈ રહ્યો હોય તો તમારો સારો સમય તે વ્યક્તિ પાસે જઈ શકે છે
- અને જો તમે કોઈની પાસેથી ઘડિયાળ લો છો અને જો તે વ્યક્તિનો ખરાબ સમય પસાર થઈ રહ્યો છે.
- આપણે કોઈના માગીને કપડાં ન પહેરવા જોઈએ. કે કોઈને આપણા જૂના કપડાં આપવા જોઈએ નહીં.
- અને તે સ્વાસ્થ્ય માટે પણ સારું નથી. શાસ્ત્રો અનુસાર કોઈના કપડા પહેરવાથી ભાગ્યનો નાશ થાય છે.
- તથા ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
- આમ જૂના કપડા, આભૂષણ, રૂમાલ કે ઘડિયાળ આવી વસ્તુઓ (things) કોઇને આપવી જોઈએ નહી તેનાથી આર્થિક સમસ્યાઓ આવે છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow