Family quarrel
- અમદાવાદ શહેરમાં ફરી એક પારિવારિક ઝઘડો (Family quarrel) સામે આવ્યો છે.
- આ બનાવ (Family quarrel) માં તો પતિ પોતાની રિસાયેલી પત્નીને લેવા ગયો ત્યાં પતિના સસરા પક્ષના લોકોએ પતિ અને તેની મા પર હુમલો કરી દીધો હતો.
- આ પારિવારિક ઝઘડો (Family quarrel) આગળ વધતા મા એ આ અંગે ફરિયાદ નોંધાવી હતી.
- સાબરમતી વિસ્તારમાં રેહતી એક મહિલાએ સિવિલ હોસ્પિટલમાંથી ફરિયાદ આપી છે.
- મહિલાએ તેની પુત્રવધુ અંજુ તેની માતા કાંતા અને તેનો ભાઈ દિનેશ વિરુદ્ધ તેમને માર માર્યો હોવાની રિયાદ નોંધાવી છે.
- મળતી માહિતી મુજબ, ફરિયાદીના પુત્રના લગન અંજુ સાથે થયા હતા તથા અંજુ 2 મહિનાથી રિસાઈને જતી રહી હતી.
- જો કે, ગત બુધવારે અંજુને મનાવવા ફરિયાદીનો પુત્ર ગયો હતો.
- પરંતુ વહુ કોઇપણ સમજાવટ છતા પરત આવી ન હતી.
- આ બાદ ત્રણેય આરોપીઓ ફરિયાદીના ઘરે આવ્યા અને કહયુ કે, કેમ અમારી પુત્રીનો પીછો કરે છે.
- એવું કહી ફરિયાદીના પુત્રના સાળાએ ફરિયાદીના પુત્રને લાફો મારી દીધો અને ફરિયાદીને પણ માર માર્યો.
- તો પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરી છે.
- તેમજ પોલીસે 324, 323, 294(બી) અને 114 મુજબ ગુનો દાખલ કર્યો છે.
- જો કે, પોલીસનું કેહવું છે કે, આ મામલે ફરિયાદ દાખલ કરી તપાસ કરવામાં આવી રહી છે.
- ઉલ્લેખનીય છે કે, આવા પારિવારિક ઝઘડા (Family quarrel) ના મામલા રોજબરોજ સામે આવી રહયા છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow