Fees
લોકડાઉનના કારણે વાલીઓની આર્થિક સ્થિતિ કથળી બની છે. તો આવા સંજોગોમાં ખાનગી સ્કૂલો દ્વારા દાદાગારી કરવામાં આવી રહી છે. તો શાળાના મોટા ભાગના વિદ્યાર્થીઓને Fees ના ભરવાના કારણે સ્કૂલે online શિક્ષણમાંથી રિમુવ કર્યા હતા.
અમદાવાદની શાયોના ઈન્ટરનેશનલ સ્કૂલની દાદાગીરી સામે આવી છે. Fees ન ભરનારા વિદ્યાર્થીઓનું ઓનલાઈન શિક્ષણ બંધ કરવામાં આવ્યું છે. ઓનલાઈન ક્લાસમાંથી વિદ્યાર્થીઓને રિમૂવ કર્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે.
- આ પણ વાંચો : Pitru Paksha: શ્રાદ્ધ અર્પણ કરતી વખતે ભૂલથી પણ ન કરશો આ કામ
- આ પણ વાંચો : SBI: State Bank of India ના ગ્રાહકો માટે આ ખાસ સમાચાર…
મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના ઘટલોડિયામાં આવેલી સાયોના ઇન્ટરનેશનલ સ્કૂલની દાદાગીરી સામે આવી છે. જે વિદ્યાર્થીઓની ફી ભરાઈ નથી તેવા વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણથી વંચિત રાખવામાં આવ્યા હતા. તો આવા વિદ્યાર્થીઓને ઓનલાઈન ક્લાસમાંથી રિમુવ કરાયા હતા.
- આ પણ વાંચો : ટૂંકું ને ટચ: life insurance: Best Money Back Policies
- આ પણ વાંચો : September મહિનો આ 5 રાશિ માટે અતિ શુભ ફળદાયી રહેશે…
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.