September

સપ્ટેમ્બર (September) મહિનો ઘણા રાશિના જાતકો માટે ખૂબ જ શુભ ફળ આપવાનો છે. તથા સંઘર્ષ કરી રહેલ આ પાંચ રાશિના જાતકોનો હવે સમય બદલાઇ જશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર સપ્ટેમ્બર (September) મહિનામાં ધન ,મિથુન, કર્ક, તુલા અને મીન રાશિના જાતકો માટે અતિ શુભ ફળદાયી છે.

તુલા રાશિ
September તુલા રાશિવાળા લોકો માટે સારી કારકિર્દી માટે રહેશે , કારણ કે શુક્રનું રાશિ પરિવર્તન મહિનાની શરૂઆતમાં 1 સપ્ટેમ્બરથી કર્ક રાશિમાં રહેશે. આ સાથે, 2 સપ્ટેમ્બરના રોજ બીજા દિવસે બુધનું રાશિ પરિવર્તન અને 16 સપ્ટેમ્બરે કુંભ રાશિમાં સૂર્યનું ગોચર કાર્યક્ષેત્ર અને સ્વાસ્થ્ય માટે સારૂ રહેશે.

મિથુન રાશિ 

આ આખો મહિનો તમને આ ભાવનાઓ સાથે જોડાયેલા ફળ મળશે. આપ તમારી કારકિર્દીમાં પ્રગતિ મેળવશો તેમજ તમારી પારિવારિક જીવન સામાન્ય કરતા ઘણી સારી રહેશે.તમને આર્થિક ફાયદો થશે.

મીન રાશિ
આ મહિનો મીન રાશિના લોકો માટે સારો રહેવાની અપેક્ષા છે, કારણ કે મહિનાની શરૂઆતમાં એટલે કે 1 સપ્ટેમ્બર, શુક્રનું રાશિ પરિવર્તન થતા તમને ફાયદો કરાવશે.

ધન રાશિ
આ મહિનો અન્ય લોકોની તુલનામાં ધન રાશિના જાતકો માટે વધારે અનુકૂળ લાગે છે, કારણ કે શુક્રનું રાશિ પરિવર્તન 1 સપ્ટેમ્બરથી શરૂઆતમાં કર્ક રાશિમાં છે.

કર્ક રાશિ
આ મહિનામાં તમને મોટો લાભ અપાવશે.આ રાશિના જાતકો માટે અટકેલા નાણા પરત મળશે આકસ્મિક ધનલાભ થતા આર્થિક સંકટ દુર થશે. અટવાયેલા કામ થઇ જશે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024