Government
ગુજરાત સરકારે (Government) રાજ્યના કૃષિ,ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના 43 અધિકારીઓની બદલી કરી હોવાનું સામે આવ્યું છે. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હસ્તકના પશુપાલન વિભાગના નિયંત્રણ હેઠળ પશુચિકિત્સા અધિકારી, અને ગુજરાત પશુસેવા વર્ગ-2ની જગ્યા પર ફરજ બજાવતા 43 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ અધિકારીઓની બદલી ક્યાં કરવામાં આવી છે તે નીચે પ્રમાણે છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.