Global Times

Defense Minister Rajnath Singh

રક્ષા મંત્રી રાજનાથ સિંહે (Defense Minister Rajnath Singh) નરેન્દ્ર મોદીને શુભેચ્છા પાઠવતાં કહ્યું કે ‘ભારતને તેની ઉત્સાહી નેતૃત્વ, મક્કમ પ્રતીતિ અને નિર્ણાયક પગલાંથી મોટો ફાયદો થયો છે. તેઓ ગરીબ અને છેવાડાનાં લોકોના સશક્તિકરણ માટે ખાતરીપૂર્વક કાર્ય કરી રહ્યા છે. તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરું છું.’

આ પણ જુઓ : New Delhi માં ખેડૂતો દ્વારા ખેતીવાડી અંગેના નવા આદેશ વિરોધ રેલી

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ PMને શુભેચ્છા પાઠવતા લખ્યું કે, ‘ગુજરાતના સપૂત મહાનાયક, યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તમામ ગુજરાતીઓ તરફથી જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. મને પૂરો વિશ્વાસ છે કે આપના નેતૃત્વમાં ભારત આત્મનિર્ભર બનીને પુનઃ વિશ્વગુરુ બનશે. ઉત્તમ સ્વાસ્થ્ય તથા દીર્ધાયુ જીવનની મંગળકામનાઓ.’

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024