Virginia
અમેરિકાના વર્જિનિયા (Virginia) સ્ટેટમાં ગાયનેકોલોજિસ્ટ ડૉક્ટર દ્વારા મહિલાઓને ડરાવીને જરૂર ન હોય છતાં તેમની સર્જરી કરી નાખનારા જાવેદ પરવેઝ ઝડપાયો. જાવેદ પરવેઝને 465 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.
અમેરિકી કોર્ટે એ આક્ષેપ બહાલ રાખ્યો હતો કે સાવ ખોટા અને બનાવટી બિલો બનાવીને ડૉક્ટર પરવેઝે સરકારી વીમા કંપનીએા પાસેથી લાખ્ખો ડૉલર્સ વસૂલ કર્યા હતા. ડૉક્ટર પરવેઝે જરૂર ન હોય એવા કિસ્સામાં પણ મહિલાઓને પ્રસુતિ માટે સર્જરી કરાવવાની ફરજ પાડી હતી કોર્ટે એ આક્ષેપ પણ સ્વીકાર્યો હતો.
આ પણ જુઓ : ભારતીય નૌસેનામાં સ્કોર્પિયન ક્લાસની 5 મી સબમરિન થઈ સામેલ
ડૉક્ટર પરવેઝે કેટલીક મહિલાઓને તેમણે એવો ડર દેખાડ્યો હતો કે સર્જરી નહીં કરાવો તો તમને ગર્ભાશયનું કેન્સર થઇ જવાની ભીતિ રહે છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.