Varun Dhawan
વરુણ ધવન (Varun Dhawan) ની આવનારી ફિલ્મમાં પાંચ અવતારમાં જોવા મળવાનો છે. વરુણ ધવને હાલમાં જ સોશિયલ મીડિયા પર પોતાની ફિલ્મનું પોસ્ટર મુક્યું છે.
વરુણ ધવનની આગામી ફિલ્મ કુલી નંબર વનનું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. સારા અલી ખાને સોશિયલ મીડિયા પર આ પોસ્ટરને શેર કર્યું છે. જેમાં તેણે ફિલ્મની રિલીઝ ડેટની પણ ઘોષણા કરી છે. આ ફિલ્મ 25 ડિસેમ્બરના રોજ ઓટીટી પ્લેટફોર્મ પરથી રિલીઝ થવાની છે.
આ પણ જુઓ : રાજકોટ અગ્નિકાંડમાં હોસ્પિટલના કર્મચારી અજય વાઘેલાએ કર્યું સાહસ ભર્યું કામ
આ ફિલ્મ વરુણના પિતા ડેવિડ ધવને દિગ્દર્શિત કરી છે. આ ફિલ્મ ગોવિંદાની કુલી નંબર વનની રિમેક કહેવામાં આવી રહી છે. પોસ્ટરમાં વરુણ ધવનના અલગ-અલગ પાંચ અવતાર જોવા મળી રહ્યા છે. જેમાં સાથે સારા અલી ખાન પણ સાથે જોવા મળે છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.