Harij Highway
હારીજના હાઇવે (Harij Highway) પર બાઈક ચાલકને આઇસરની ટક્કર વાગવાનો બનાવ બન્યો છે. હારિજ તાલુકાના નવામાકા ગામે રહેતા કિશનભાઇ બાઇક લઈ ઘરે જઈ રહ્યા હતા આ દરમ્યાન હાઇવે ઉપર આઈસર ચાલકે પાછળથી બાઈકને ટક્કર મારતાં તેઓ બાઈક ચાલાકને ગંભીર ઈજાઓ થઇ છે.
બાઈક ચાલાકને 108ની મદદથી તેમને સારવાર અર્થે પાટણ ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ મામલે ઇજાગ્રસ્તના પીતાએ હારિજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
આ પણ જુઓ : ખાનગી હોસ્પિટલોમાં કોરોના સારવારના દરમાં ઘટાડો કરાયો
ત્યાંથી વધુ સારવાર અર્થે પાટણની જનતા હોસ્પિટલ ખાતે આઈ.સી.યુ વોર્ડમાં દાખલ કર્યા છે. આ અંગે ઇજાગ્રસ્તના પિતાએ હારિજ પોલીસ મથકે આઇસર ચાલક જીજે 1 ડી વાય 2846 ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.