Mucormycosis
કોરોના કાળમાં મ્યુકોરમાઇકોસીસ (Mucormycosis) નામની બીમારીથી દહેશત ઉભી થઈ છે. આજે પાટણ જિલ્લામાં મ્યુકોરમાઇકોસીસના લક્ષણ ધરાવતા એક દર્દીનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું છે. પાટણ જિલ્લાના કમલીવાડા ગામ ના 50 વર્ષીય આધેડ પહેલાં કોરોના પોઝીટીવ થયા હતા. કોરોનાથી સ્વસ્થ થયા બાદ તેમનામાં મ્યુકોરમાઇસીસના લક્ષણો જણાતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા..
જાણીતા પેથોલોજીસ્ટ ડો.મુકેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, મ્યુકોરમાઇકોસીસ એક પ્રકારનું ફંગશ છે. જે કોરોના પોઝિટિવ થયેલાં દર્દીઓમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. અત્યાર સુધી સામાન્ય માનવામાં આવતી આ ફંગશ કોરોનાને કારણે જીવલેણ સાબિત થઈ રહી છે.
આ પણ જુઓ : પાટણ ખાતે ડીસ્ટ્રીકટ ડેવલોપમેન્ટ કો.ઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ કમીટીની બેઠક યોજાઇ
મ્યુકોરમાઇકોસીસના ફંગસ ભેજવાળા વાતાવરણમાં, સડેલા ફળો, હોસ્પિટલમાં રહેલી બેડશીટ પર, શાકભાજીમાં અને એસીમાં તેમજ પાણીની પાઈપલાઈન તેમજ નળ પર સામાન્ય રીતે જોવા મળે છે. રોગપ્રતિરોધક શક્તિ ઘટી જાય તેવા વ્યક્તિ આ ફંગશની ઝપેટમાં આવે તો તેવા કિસ્સામાં સમસ્યા થઈ શકે છે. આ ફંગશ
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.