Bigg Boss 14
બિગ બોસ (Bigg Boss 14)ના ઘરમાં જલદી જ વધુ એક વાઇલ્ડ કાર્ડ કંટેસ્ટેંટ્સની એંટ્રી થવાની છે. સમાચારોનું માનીએ તો સલમાનના આ ટીવી રિયાલિટી શોમાં હરિયાણાની ભાજપ નેતા અને જાણિતી ટિકટોકર સોનાલી ફોગાટ (Sonali Phogat) પણ વાઇલ્ડ કાર્ડ તરીકે એંટ્રી લેવાની છે.
સોનાલી ફોગાટ ઉપરાંત વધુ કેટલાક લોકો પણ ઘરમાં એંટ્રી કરશે. જોકે હજુ બાકી નામોનો ખુલાસો થયો નથી. પરંતુ સમાચાર અનુસાર સોનાલી ફોગાટ ઘરમાં વીકેંડની વોર બાદ એન્ટ્રી લેશે.
આ પણ જુઓ : વડોદરામાં પણ મ્યુકરમાયકોસીસથી એક વૃદ્ધાનું મોત
એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં સોનાલી ફોગાટ હિસાલ માર્કેટ કમિટીના સેક્રેટરી સુલ્તાન સિંહને ચંપલ વડે મારતી જોવા મળી હતી. સોનાલી ફોગાટ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ મામલે સોનાલી ફોગાટ ખૂબ ચર્ચામાં રહી હતી.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.