Maharashtra – Children’s Hospital
મહારાષ્ટ્ર (Maharashtra) ના ભંડારા જિલ્લામાં એક (Hospital) હોસ્પિટલના સિક ન્યૂબોર્ન કેર યૂનિટ (SNCU)માં આગ લાગવાની ઘટના બની છે. આગ શુક્રવારે અને શનિવારે મધરાત્રે લગભગ 2:00 વાગે લાગી હતી.
આગ લાગવાના કારણે 10 બાળકોના મોત થયા છે. 17માંથી 7 બાળકોને બચાવી લેવામાં આવ્યા છે. નવજાત બાળકોના દર્દનાક મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ પ્રસરી ગયો છે. લોકો હોસ્પિટલમાં આગ કેવી લાગી તેની તપાસની માંગ કરી રહ્યા છે.
આ પણ જુઓ : યુવકે વાસના સંતોષવા માટે પોતાના ગુપ્ત ભાગમાં ચમચો નાખવાનું પડ્યું ભારે
મહારાષ્ટ્રના ભંડારામાં ડ્યૂટી પર હાજર નર્સે દરવાજો ખોલતા રૂમમમાં ધુમાડો જોતા તેમણે તાત્કાલિક હોસ્પિટલના અધિકારીઓને જાણ કરી હતી.
ત્યારબાદ ઘટનાસ્થળ પર પહોંચેલા ફાયર બ્રિગેડે હોસ્પિટલમાં લોકોની મદદ વડે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું. આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાની આશંકા છે.
In the Bhandara district hospital fire in Maharashtra, at least three out of ten babies died of burn injuries while seven others died of smoke-related suffocation on Saturday, Health Minister Rajesh Tope said, adding that an investigation is ordered and the guilty will not be spared. He said Rs 5 lakh will be paid to each of the deceased infant’s family members.
According to doctors, around 1.30 a.m., ten newborn babies, aged between one month and three months, died when fire broke out in the hospital’s Special Newborn Care Unit. Seven of the 17 babies in the impacted unit were saved.