યુવકે વાસના સંતોષવા માટે પોતાના ગુપ્ત ભાગમાં ચમચો નાખવાનું પડ્યું ભારે

પોસ્ટ કેવી લાગી?

Surat

સુરતમાં (Surat) એક યુવાને પોતાની વાસના સંતોષવા માટે ચમચો પોતાના ગુપ્ત ભાગમાં નાખ્યો હતો જોકે આ હાથો ફસાઈ જતા યુવાન આખી રાત દુ:ખાવાને લઈને પીડાતો રહ્યો અને સવાર થતા મિત્રોને ખબર પડતા તેને હોસ્પિટલ લઈ આવ્યા હતા. જ્યાં તબીબોએ ઓપરેશન કરી અને આ ચમચાનો હાથો બહાર કાઢ્યો હતો.

મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસીને સુરતમાં સોસિયો સર્કલ નજીક ડાઈંગ મિલની બાજુમાં આવેલી રૂમમાં રહીને મજૂરી કરી પરિવારને મદદ કરતો હતો. આ યુવક એક અઠવાડિયા પહેલાં  જ વતનવાસી મિત્ર પાસે સુરત રોજગારીની શોધમાં આવ્યો હતો. યુવક મિલમાં મજૂરીનું કામ કરતો હતો.

Surat

આ પણ જુઓ : સ્વામિનારાયણ મંદિરમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીનો ગળેફાંસો ખાઈ આપઘાત

આ યુવાન આજે સવારે તેની રૂમમાં પીડાને લઈને બૂમો પડતો હતો જેને લઈને તેના મિત્ર તેની રૂમમાં ગયા ત્યારે જોયું કે આ યુવાને ગુપ્ત ભાગે ચમચનો હાથો નાખેલી હાલતમાં જોવા મળ્યો હતો. જેથી તાત્કાલિક તેના મિત્રએ નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. તબીબો દ્વારા તાતકાલિક ઓપરશન કરી ચમચાનો હાથો દૂર કરવામાં આવ્યો હતો.

The young man had to take a spoon in his secret part to satisfy his lust

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures