કિંજલ દવેએ (Kinjal Dave) હાલમાં જ તેના official ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાનું નવું સોન્ગ ‘Jivi Le’ રિલીઝ કરવાની જાહેરાત કરી હતી. રસપ્રદ વાત એ છે કે, કિંજલ અને તેની ટીમે ગીત દ્વારા ‘તમારું જીવન પૂર્ણ રીતે જીવો’ નો સુંદર સંદેશ આપ્યો છે.
વિડિઓમાં કિંજલના સ્વેગ અવતારને ઘણા લોકોએ પ્રશંસા કરી છે, કારણ કે તે જેકેટ સાથે વાઇબ્રેન્ટ કલરનો ટી-શર્ટ પહેરેલ છે.
ગાયક: – કિંજલ દવે
નિર્માતા: – લલિત દવે
ગીતકાર: – રાજવીરસિંહ વાઘેલા
સંગીત: – વિશાલ વાઘેશ્વરી, સુનીલ વાઘેશ્વરી

 
                    