જેતપુરના ખીરસરા રોડ પર મળી આવ્યો લટકતો મૃતદેહ.
ખીરસરા રોડ પર જોડિયા હનુમાન પાસે લીમડાના વૃક્ષ પર યુવાનની લટકતી લાશ જોવા મળી.
યુવાનના મૃતદેહ પાસે બાઈક પણ જોવા મળ્યું.
લોકો દ્વારા પોલીસને કરવામાં આવી જાણ.
પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી.
મૃતદેહને જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડાયો.