પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ચારણકા સોલાર માં આગ લાગવાની બીજી ઘટના,ભેલ કંપની નો ઇન્વેટર રૂમ બળી ખાખ,આગ લાગવાથી અફડાતફડી મચીથોડા સમય અગાઉ ચારણકા સોલાર પાર્ક વિક્રમ માં આગ લાગતા હફડા તફડી મચી હતી અને મોટું નુકસાન થવા પામ્યું હતું તે સમયે આગ નું ભયંકર રૂપ જોઈ આજુબાજુ ના લોકો એકઠા થયા હતા.ઘણી રહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.ત્યારે ફરી બીજી વખત ભેલ કંપની ના ઇન્વેટર રૂમ માં આગ લાગવા નો બનાવ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે
સાંતલપુર સોલાર પાર્ક વિક્રમ-1 માં સોર્ટ સર્કીટ ના કારણે આગ લાગતા આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું.ત્યારે એક અઠવાડિયા જેટલો સમય વીત્યો નથી ત્યાં તો બીજો આગ લાગવાનો ભેલ કંપની માં સામે આવ્યો છે.આગ લાગતા ની સાથે જ સ્થાનિક કર્મચારીઓ ઓ દ્રારા આગ બુજાવવા ના પ્રયત્ન કરાયા હતા.પરંતુ આગ નહિ બુજાતા સાંતલપુર મુકામે થી ફાયર બ્રિગેડ ને તાત્કાલિક બોલાવી આગ બીજાવા નો પ્રયત્ન કર્યો હતો.ઘણી મહેનત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. કોઈ જાન હની થઈ હોવાના સમાચાર નથી પરંતુ ભેલ કંપની ના ઇન્વેટર રૂમ બળી ખાખ થઈ ગઈ હતી.
સૂત્રો ના જણાવ્યા અનુસાર અગાઉ લાગેલી આગ માં વિક્રમ 1 માં આગ લાગવાથી 3 થી 4 કરોડ નું મોટું નુકસાન પામ્યું હતું ત્યારે ભેલ માં લાગેલ આગ નો આંકડો જાણવા મળ્યો નથી.પણ મોટું નુકસાન થવા ની શંકા ઓ જોવા મળી રહી છે.
આમ ચારણકા ખાતે એક અઠવાડિયા માં બીજી ઘટના ઘટી હોવા છતાં સોલાર કંપનીઓ માં ફાયર બ્રિગેડ ની વ્યવસ્થા ન હોઈ જેના કારણે સાંતલપુર કે રાધનપુર થી ફાયર બ્રિગેડ માંગવા પડે છે.જેના કારણે આવતા સમય લાગી જતા આગ મોટું સ્વરૂપ પકડતા કંપનીઓ નેપાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના : ચારણકા સોલાર માં આગ લાગવાની બીજી ઘટના,ભેલ કંપની નો ઇન્વેટર રૂમ બળી ખાખ,આગ લાગવાથી અફડાતફડી મચીથોડા સમય અગાઉ ચારણકા સોલાર પાર્ક વિક્રમ માં આગ લાગતા હફડા તફડી મચી હતી અને મોટું નુકસાન થવા પામ્યું હતું તે સમયે આગ નું ભયંકર રૂપ જોઈ આજુબાજુ ના લોકો એકઠા થયા હતા.ઘણી રહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.ત્યારે ફરી બીજી વખત ભેલ કંપની ના ઇન્વેટર રૂમ માં આગ લાગવા નો બનાવ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે
સાંતલપુર સોલાર પાર્ક વિક્રમ-1 માં સોર્ટ સર્કીટ ના કારણે આગ લાગતા આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું.ત્યારે એક અઠવાડિયા જેટલો સમય વીત્યો નથી ત્યાં તો બીજો આગ લાગવાનો ભેલ કંપની માં સામે આવ્યો છે.આગ લાગતા ની સાથે જ સ્થાનિક કર્મચારીઓ ઓ દ્રારા આગ બુજાવવા ના પ્રયત્ન કરાયા હતા.પરંતુ આગ નહિ બુજાતા સાંતલપુર મુકામે થી ફાયર બ્રિગેડ ને તાત્કાલિક બોલાવી આગ બીજાવા નો પ્રયત્ન કર્યો હતો.ઘણી મહેનત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. કોઈ જાન હની થઈ હોવાના સમાચાર નથી પરંતુ ભેલ કંપની ના ઇન્વેટર રૂમ બળી ખાખ થઈ ગઈ હતી.
સૂત્રો ના જણાવ્યા અનુસાર અગાઉ લાગેલી આગ માં વિક્રમ 1 માં આગ લાગવાથી 3 થી 4 કરોડ નું મોટું નુકસાન પામ્યું હતું ત્યારે ભેલ માં લાગેલ આગ નો આંકડો જાણવા મળ્યો નથી.પણ મોટું નુકસાન થવા ની શંકા ઓ જોવા મળી રહી છે.
આમ ચારણકા ખાતે એક અઠવાડિયા માં બીજી ઘટના ઘટી હોવા છતાં સોલાર કંપનીઓ માં ફાયર બ્રિગેડ ની વ્યવસ્થા ન હોઈ જેના કારણે સાંતલપુર કે રાધનપુર થી ફાયર બ્રિગેડ માંગવા પડે છે.જેના કારણે આવતા સમય લાગી જતા આગ મોટું સ્વરૂપ પકડતા કંપનીઓ ને મોટું નુકસાન આવે છે. મોટું નુકસાન આવે છે.