ઓલ ઇન્ડીયા પોસ્ટ એમપલોયસ યુનિયન ગુજરાત સર્કલ દ્વારા પોતાની માંગણીઓને લઈને બે દિવસ ની હડતાળ પર.
ત્યારે ધોરાજીના પોસ્ટ ઓફિસ પર તાળા જોવા મળેલ અને પોતાની માંગણીઓને લઈને બે દિવસ હડતાળ પર ઉતર્યા.
ધોરાજીના પોસ્ટ ઓફિસના કર્મચારીઓએ પોતાની અનેક માંગણીઓનો ઉકેલ ન આવતા સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરેલ.
જેમા નવી પેન્શન સ્કીમ ને બંધ કરવી
પાંચ દિવસોનુ અઠવાડિયુ ગણી શનિવારે પણ રજા આપવી
એકાઉન્ટને વિશેષ ભથ્થુ આપવુ
જેવી અનેક માંગણીઓને લઈને ધોરાજી પોસ્ટલ કર્મચારીઓ બે દિવસ ની હડતાળ પર ઉતરતા બે દિવસ પોસ્ટ ઓફિસની તમામ કામગીરીઓ સંપૂર્ણ બંધ.