અમદાવાદમાં (Ahmedabad) ધોળે દિવસે જીવલેણ હુમલો કરી જાહેરમાં ભાઈએ ભાઈની હત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી. જાહેરમાં સગા ભાઈએ ભાઈ પર હુમલો કરતા મૃત્યું નિપજ્યું હતું.
બાપુનગર અનિલ મિલ વિસ્તારમાં સગા ભાઈ ઉપર ભાઈએ જ હુમલો કરતાં તેનું કરુણ મોત થયું હતું. ભાઈએ જ ધોળા દહાડે ખુલ્લેઆમ જાહેરમાં ભાઈની હત્યા કરતાં ચકચાર મચી ગઈ છે. સામાન્ય બોલાચાલીમાં બે ભાઈઓ વચ્ચે મોટી બબાલ થઈ જતાં જીવલેણ હુમલો કરી દીધો હતો. ઈજાગ્રસ્ત ભાઈને હોસ્પિટલમાં દાખલ કરાયો, જ્યાં તેનું મોત થયું હતું. રોડ ઉપર ખુલ્લેઆમ હુમલાની આ ઘટનાથી આજુબાજુના રહીશો પણ ગભરાઈ ગયા હતા. લોકોમાં પોલીસની કોઈ બીક જ ના હોય એમ લોકો જાહેરમાં મારામારી કરી રહ્યા હતા. પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
આ ઘટનાથી આજુબાજુના લોકો પણ હતપ્રભ બની ગયા હતા. ઘટના વધુ વકરતા દિનેશ ચંદુભાઈ પટણી, સુરેશ ચમનભાઈ પટણી, સુરેશ તેમજ જયેશ પટણી સહિતના લોકોએ કનુભાઈ તથા તેમના ભાઈ સાથે ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. એ પછીથી લોખંડનો પાઈપ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં કનુભાઈ પટણી, પરેશભાઈ પટણી તથા મેહુલભાઈ ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનામાં પરેશભાઈને વધુ ઈજા થતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ ત્યાં તેઓનું મોત થયું હતું. પોલીસ આ બાબતે વધુ તપાસ હાથ ધરી રહી છે.
બાપુનગરમાં અનિલ સ્ટાર્ચની બાજુમાં રાધારમણ ફ્લેટમાં રહેતા કનુભાઈ ચંદુભાઈ પટણી બપોરના એક વાગ્યા આસપાસ સોસાયટીના ગેટ પાસે હતા. એ દરમિયાન તેમના ભાઈએ આવીને ગાળાગાળી કરી હતી. પરેશભાઈ ચંદુભાઈ પટણી તથા તેમનો દીકરો મેહુલ ગેટ પાસે 4 વાગ્યાની આસપાસ ઊભા હતા. એ દરમિયાન તેના ભાઈ અને સાળા આવ્યા હતા અને બંને પક્ષે બોલાચાલી, ગાળાગાળી થઈ હતી. સોસાયટીના ગેટ પર જાહેરમાં જ મારામારી થઈ હતી.
આ દરમિયાન દિનેશ ચંદુભાઈ પટણી, સુરેશ ચમનભાઈ પટણી, સુરેશ તેમજ જયેશ પટણી સહિતના લોકો કનુભાઈ તથા તેમના ભાઈ સાથે ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. પછી લોખંડની પાઈપ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં કનુભાઈ પટણી, પરેશભાઈ પટણી તથા મેહુલભાઈ ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનામાં પરેશભાઈને વધુ ઈજા થતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ ત્યાં તેમનું મોત થયું હતું.
હેલ્થ ઈન્સ્યોરન્સને લઇ સૌથું મોટા સમાચાર । Health Insurance
Types of Insurance
1. General Insurance
The major kind of General Insurance Policies in India are:
- Health Insurance
- Motor Insurance
- Travel Insurance
- Property Insurance
- Commercial Insurance
- Asset Insurance
- Pet Insurance
- Bite-Sized Insurance
2. Life Insurance
The major kind of Life Insurance Policies in India are:
- Term Insurance
- Whole Life Insurance
- Endowment Policy
- Money Back Policy
- Pension Plan
- Unit Linked Insurance Plans
- Child Plans