Best Mileage Cars in 2023 : પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો જોતાં વાહન નિર્માતાઓએ દેશમાં વૈકલ્પિક ફ્યુલ જેમ કે ઇલેક્ટ્રિક અને સીએનજી વ્હીકલ બનાવવાનું શરુ કરી દીધું છે. આ ઉપરાંત કંપનીઓએ ફ્યુલ એફિશિયન્સી વધારવા માટે વર્તમાન પેટ્રોલ એન્જિનમાં પણ ફેરફાર કર્યા છે.
Best Mileage Cars in 2023 । રેનો ટ્રાઇબર એસયૂવી । Renault Triber
આ કારને ARAI પ્રમાણિત માઇલેજ 18.2 કિલોમીટર પ્રતિ લીટર છે, એર આને 6.33 લાખ રૂપિયા એક્સ શૉરૂમની કિંમતમાં ઘરે લઇ જઇ શકાય છે.
Best Mileage Cars in 2023 । નિસાન મેગ્નેટ એસયૂવી
આ કારને ARAI પ્રમાણિત માઇલેજ 20 કિલોમીટર પ્રતિ લીટરની છે.
Best Mileage Cars in 2023 । રેનૉ કિગર એસયૂવી । Reno Kiger
આ કારને ARAI સર્ટિફાઇડ માઇલેજ 18.24 કિલોમીટર પ્રતિ લીટર છે, આ કાર 19 વેરિએન્ટ્સમાં ઉપલબ્ધ છે. આ કારને 6.50 લાખ રૂપિયાની કિંમતમાં ઘરે લઇ જઇ શકો છો.
Best Mileage Cars in 2023 । હ્યૂન્ડાઇ વેન્યૂ એસયૂવી । Hyundai Venue
કંપની આ કારને પેટ્રૉલ વેરિએન્ટ માટે 18.1 કિલોમીટર પ્રતિ લીટરનો દાવો કરે છે. આ કારને 7.67 લાખ રૂપિયા એક્સ શૉરૂમની કિંમત પર ઘરે લઇ જઇ શકાય છે.
Best Mileage Cars in 2023 । ટાટા પંચ એસયૂવી । TATA Panch
આ કારને ARAI સર્ટિફાઇડ માઇલેજ 18.8 ની છે. આ કારને 6 લાખ રૂપિયા એક્સ શૉરૂમની કિંમતમાં ઘરે લઇ જઇ શકાય છે.