પ્રતાપ સીસોદીયા, માળીયા હાટીના : બનાવની વિગત મુજબ બપોરના અરસામાં સોમનાથ દર્શન કરી પોતાના બોલેરો પિકઅપ વાહનમાં સુરેન્દ્રનગર જિલ્લાના લાલિયાદ પરત ફરતા પરિવારના 14 વ્યક્તિઓ સાથે વેરાવળ જુનાગઢ નેશનલ હાઇવે પર ગળોદર થી ભડુંરી નજીક ટ્રક સાથે અથડાતાં દીપસંગભાઈ મનુભાઈ પરમારનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
બાકી બધાને ઈજાઓ થતા 108 એમબ્યુલ્સ સહિત માળિયા હાટીના સરકારી હોસ્પિટલ પર ખસેડતા ફરજ પરના તબીબ ડો શામળા , ડો પરમાર, ડો વૈષ્ણવી સહિત સ્ટાફ તથા માળીયા હાટીના શહેરના સેવાભાવી યુવાનો જીવાભાઈ સીસોદીયા, અલાઉદ્દીન ભીમાણી, પ્રતાપભાઈ સીસોદીયા, વિનુરૂદાતલા, વજુભાઈ યાદવ, ભવિનભાઈ ઠકરાર સહિત પણ મદદ માટે દોડી ગયેલ ઇજગ્રતોમાં 6 વ્યક્તિઓને વધુ ઈજાઓ હોય સારવાર અર્થે રીફર કરેલ તેમજ બાકીના લોકોની સારવાર કરી રજા આપેલ ઉપરોક્ત બનાવની આગળ ની વધુ તપાસ માળિયા હાટીના પીએસઆઈ બી કે ચાવડા તેમજ પોલીસ સ્ટાફ ચલાવી રહેલ છે.
Types of Insurance
1. General Insurance
The major kind of General Insurance Policies in India are:
- Health Insurance
- Motor Insurance
- Travel Insurance
- Property Insurance
- Commercial Insurance
- Asset Insurance
- Pet Insurance
- Bite-Sized Insurance
2. Life Insurance
The major kind of Life Insurance Policies in India are:
- Term Insurance
- Whole Life Insurance
- Endowment Policy
- Money Back Policy
- Pension Plan
- Unit Linked Insurance Plans
- Child Plans