દિલીપસિંહ રાજપૂત, બનાસકાંઠા : પાલનપુર (Palanpur) સમાજ કલ્યાણ અધિકારી ની કચેરીના સમાજ કલ્યાણ અધિકારી રૂપિયા ૧૦,૦૦૦ ની લાંચના છટકામાં એસીબીના (ACB) હાથે ઝડપાઈ જતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાલનપુર સમાજ કલ્યાણ અધિકારી વર્ગ-૨ અમિત નરેન્દ્રભાઈ પટેલ (Amit Narendrabhai Patel) દ્વારા સરકારી ગ્રાન્ટેડ છાત્રાલયમાં સરકાર તરફથી મળતી છાત્રોના નિભાવની સરકારી ગ્રાન્ટ પાસ કરવા તેમજ તેમાં કોઈ ખામી ન કાઢી મંજૂર કરવા માટે ૧૦,૦૦૦ ની લાંચની માંગણી કરવામાં આવી હતી.
જેમાં છાત્રાલયમાં ગ્રાન્ટ પાસ કરવા માટે લાંચ માગવામાં આવતા એસીબી બનાસકાંઠાને ફરિયાદ કરવામાં આવી હતી. જેથી થરાદ ચાર રસ્તા ભાભર રોડ પર ૧૦,૦૦૦ ની લાંચ સ્વીકારતા ACB એ રંગેહાથ ઝડપી ને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પાલનપુર ACBની ટીમે સમાજ કલ્યાણ અધિકારીને 10 હજારની લાંચ લેતા ઝડપ્યો છે. સમાજ કલ્યાણ અધિકારી અમિત પટેલે ગ્રાન્ટેડ છાત્રાલયમાં સરકાર તરફથી મળતી ગ્રાન્ટ કોઈપણ ખામી કાઢ્યા વગર પાસ કરાવવા અરજદાર પાસે રૂપિયા માંગ્યા હતા. અરજદાર રુપિયા ન આપવા માંગતા હોવાથી ACBને જાણ કરી હતી. ACBની ટીમે અમિત પટેલને 10 હજાર રૂપિયાની લાંચ લેતા થરાદમાંથી ઝડપી પાડ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર લાંચિયો અધિકારી ACBના રંગે હાથ ઝડપાયો છે. જેમાં સરકારી ગ્રાન્ટેડ છાત્રાલય ચલાવતા અરજદાર કામે સરકાર તરફથી મળતી છાત્રોના નિભાવની સરકારી ગ્રાન્ટ પાસ કરવાના તેમજ કોઈ ખામીઓ ન કાઢી ગ્રાન્ટ મંજૂર કરવા સારુ આક્ષેપીતે 10 હજારની લાંચની સમાજ કલ્યાણ અધિકારી અમિત પટેલે માંગતા જે બાબતે અરજદારે પાલનપુર ACB કચેરીનો સંપર્ક કરી જે લાંચની રકમ અરજદાર આપવા માંગતા ન હતા. જેથી ACB ને જાણ કરતા એસીબી પાલનપુર દ્વારા થરાદ ચાર રસ્તા ભાભર રોડ પર લાંચનું છટકુ ગોઠવતાં આક્ષેપીતે ફરીયાદી સાથે વાતચીત કરી 10 હજાર લાંચ પેટે સ્વીકારતા સમાજ કલ્યાણના અધિકારી અમિત પટેલન રંગે હાથ ઝડપાઈ આવ્યો હતો.
Types of Insurance
1. General Insurance
The major kind of General Insurance Policies in India are:
- Health Insurance
- Motor Insurance
- Travel Insurance
- Property Insurance
- Commercial Insurance
- Asset Insurance
- Pet Insurance
- Bite-Sized Insurance
2. Life Insurance
The major kind of Life Insurance Policies in India are:
- Term Insurance
- Whole Life Insurance
- Endowment Policy
- Money Back Policy
- Pension Plan
- Unit Linked Insurance Plans
- Child Plans