Heart Attack : પાટણ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી હૃદય રોગના હુમલામાં અવસાન થયાના કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે વધુ એક મહિલાનું હાર્ટ એટેકથી અવસાન થયું હોવાની ઘટના પ્રકાશમાં આવવા પામી છે
આ ઘટનાની મળતી હકીકત મુજબ પાટણ જિલ્લાના તાલુકા મથક હારીજ માં આવેલ સિદ્ધિ યોગી રેસિડેન્સી માં રહેતા હસુમતીબેન ના ઘરમાં લગ્ન પ્રસંગ હોય સૌ પરિવારજનોમાં લગ્ન પ્રસંગ નો ઉમંગ વ્યાપ્યો હતો. અને રાત્રે પરિવારજનો રાસ ગરબાની રમઝટ મચાવી રહ્યા હતા તે દરમ્યાન હસુમતીબેન ને અચાનક છાતી ના ભાગે દુઃખાવો થતાં પરિવારજનો હસુમતીબેન ને સારવાર માટે હોસ્પિટલ ખસેડે તે પહેલાજ તેઓનું મોત નીપજ્તા લગ્ન ની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ હતી.
પાટણ જિલ્લામાં છેલ્લા 1 મહિના માં 8 થી વધુ લોકોએ હૃદય રોગના હુમલામાં પોતાના જીવ ગુમાવ્યા હોય જેને લઈને પાટણ શહેર સહિત જિલ્લા ના લોકો મા ચિંતા નું મોજુ ફરી વળ્યું છે.
હાર્ટ એટેક ના લક્ષણો – Symptoms of a Heart Attack
હાર્ટ એટેક આવતા પહેલા આપણાં શરીરમાં ઘણા બદલાવ જોવા મળે છે. આ સંકેતોને જોતાં જ તરત જ એલર્ટ થઈ જવું જોઈએ અને ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. જણાવી દઈએ કે હાર્ટ એટેક આવતા પહેલા વ્યક્તિને છાતીમાં દુખાવો, જડબા કે દાંતમાં દુખાવો, શ્વાસ લેવામાં સમસ્યા, પરસેવો આવવો, ગેસ થવો, ચક્કર આવવા, માથું ફરવું, બેચેની થવી જેવી ફરિયાદો જોવા મળે છે.
Types of Insurance
1. General Insurance
The major kind of General Insurance Policies in India are:
- Health Insurance
- Motor Insurance
- Travel Insurance
- Property Insurance
- Commercial Insurance
- Asset Insurance
- Pet Insurance
- Bite-Sized Insurance
2. Life Insurance
The major kind of Life Insurance Policies in India are:
- Term Insurance
- Whole Life Insurance
- Endowment Policy
- Money Back Policy
- Pension Plan
- Unit Linked Insurance Plans
- Child Plans