કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેનનો રાઈફલ સાથેનો ફોટો વાયરલ – જુઓ ગેનીબેને શું સ્પષ્ટતા કરી?

Geniben Thakor : વાવના ધારાસભ્ય ગેની બેનનો અનોખો અંદાજ સામે આવ્યો છે. ગેનીબેને રાઈફલ સાથે ફોટો ફેસબુક પર પોસ્ટ કર્યો છે. ગેનીબેન દિયોદર તાલુકાના કોતરવાડા ગામે પરિવારના લગન પ્રસંગમાં હાજર રહ્યા હતા.

દિયોદરના કોતરવાડા ગામે લગ્ન પ્રસંગમાં મામેરા સમયે બંદૂક હાથમાં રાખી હોવાનો ફોટો વાયરલ થયો છે. બનાસકાંઠાના વાવાના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો બંદૂકવાળો ફોટો વાયરલ થયો છે. (Geniben Thakor Viral Photo) કોંગ્રેસના ધારાસભ્ય એક પ્રસંગમાં ગયા હતા ત્યારે તે સમયની તેમની તસવીર હોવાનું કહેવાઈ રહ્યું છે. હાલ તેમનો ફોટો ઘણો ચર્ચાનો મુદ્દો બન્યો છે.

અહીં સમાજના રીતરિવાજ મુજબ મામેરું વધાવી સમાજના નિયમો પાળવામાં આવ્યા. અહીં ઓગડ મહંત બળદેવનાથ બાપુ હાજર રહી પરિવારને આશીર્વાદ આપ્યા!! દિયોદરના કોતરવાડા ગામે લગ્ન પ્રસંગમાં મામેરા સમયે બંદૂક હાથમાં રાખી હોવાનો ફોટો વાયરલ થયો છે.

ગેનીબેને કહ્યું કે, રવિવારે પરિવારમાં લગ્નનો પ્રસંગ હતો, આ આસ્થાના સ્થળ પર આયોજિત કરવામાં આવ્યા હતા. ત્યાંના મહંત પધારવાના હતા, અને મહેમાનોનું સ્વાગત બંદૂકથી કરવામાં આવતું હોય છે. જોકે, બંદૂક લાયસન્સવાળી છે અને તેમાં કારતૂસ નહોતા. માત્ર મનોરંજન અને પ્રાણાલિકા પ્રમાણે બંદૂકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો

Types of Insurance

1. General Insurance

The major kind of General Insurance Policies in India are: 

 • Health Insurance
 • Motor Insurance
 • Travel Insurance
 • Property Insurance
 • Commercial Insurance
 • Asset Insurance
 • Pet Insurance
 • Bite-Sized Insurance

2. Life Insurance

The major kind of Life Insurance Policies in India are:

 • Term Insurance
 • Whole Life Insurance
 • Endowment Policy
 • Money Back Policy
 • Pension Plan
 • Unit Linked Insurance Plans
 • Child Plans

Jay Prajapati

Related Posts

કચ્છના દરિયામાંથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત

કચ્છના દરિયામાંથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત…જખૌના દરિયામાંથી ઝડપાયા બિનવારસી ચરસના 19 પેકેટ The streak of finding drugs from the sea of ​​Kutch continues… 19 packets of illegal charas caught from…

#Changes/ પોસ્ટ ઓફિસનો નવો કાયદોલાગુ, ટ્રાન્ઝેક્શન કરતાં પહેલા જાણો શું થયા ફેરફાર

The Post Office Act 2023 : દેશમાં પોસ્ટ ઓફિસ એક્ટ, 2023 અમલમાં મુકવામાં આવ્યો. આ અંગે ભારત સરકાર દ્વારા એક જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ કાયદાનો હેતુ ટપાલ સેવાઓ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

કચ્છના દરિયામાંથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત

કચ્છના દરિયામાંથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત

#Changes/ પોસ્ટ ઓફિસનો નવો કાયદોલાગુ, ટ્રાન્ઝેક્શન કરતાં પહેલા જાણો શું થયા ફેરફાર

#Changes/ પોસ્ટ ઓફિસનો નવો કાયદોલાગુ, ટ્રાન્ઝેક્શન કરતાં પહેલા જાણો શું થયા ફેરફાર

કેન્દ્રીય મંત્રી સાવિત્રી ઠાકુર નાપાસ,ખોટી રીતે ‘બેટી પઢાવો, બેટી બચાવો’ સૂત્ર લખતા થયા વાયરલ

કેન્દ્રીય મંત્રી સાવિત્રી ઠાકુર નાપાસ,ખોટી રીતે ‘બેટી પઢાવો, બેટી બચાવો’ સૂત્ર લખતા થયા વાયરલ

જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં અથડામણમાં બે આતંકવાદી ઠાર

જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં અથડામણમાં બે આતંકવાદી ઠાર

#Health/ જીમથી લોકો ડરી રહ્યા છે ત્યારે ઉંમર પ્રમાણે કેટલા કલાક એક્સસાઈઝ કરવી, WHOએ જાહેર કરી ગાઈડલાઈન

#Health/ જીમથી લોકો ડરી રહ્યા છે ત્યારે ઉંમર પ્રમાણે કેટલા કલાક એક્સસાઈઝ કરવી, WHOએ જાહેર કરી ગાઈડલાઈન

લખનઉના અકબરનગરમાં છેલ્લી બાકી રહેલી મદરેસાની ઇમારત પણ ધ્વસ્ત કરાઇ…

લખનઉના અકબરનગરમાં છેલ્લી બાકી રહેલી મદરેસાની ઇમારત પણ ધ્વસ્ત કરાઇ…
Rashifal 19-06-2024 Panchang 19-06-2024 Nirjala Ekadashi 2024 iOS 18ના ટોપ ફીચર્સ સ્કિન કેર ટિપ્સ