રિયાસી હુમલાના આતંકવાદીનો સ્કેચ જાહેર, માહિતી આપનારને 20 લાખનું ઈનામ
જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં રવિવારે સાંજે આતંકવાદીઓએ શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પર હુમલો કર્યો હતો. આ મામલામાં જમ્મુ પોલીસે રિયાસી હુમલા પર મોટી કાર્યવાહી કરી છે અને આતંકવાદીનો સ્કેચ જાહેર કર્યો છે. તેમજ પોલીસે આતંકવાદી વિશે કોઈપણ માહિતી આપનારને 20 લાખ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી છે.
#jammukashmir #terrorism #terrorist #katra #vaishnodevi #news #latestupdates #india