રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમાર ( Bhikhusinh Parmar ) ની તબિયત લથડી છે. મળી રહેલા સમાચાર મુજબ ભીખુસિંહ પરમારને છાતીમાં દુખાવો થતાં તેમને યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
State Government Minister Bhikhusinh Parmar’s health has deteriorated. According to the news, Bhikhu Singh Parmar has been shifted to UN Mehta Hospital for treatment due to chest pain.