18 વર્ષ બાદ 21 જૂનની રાત્રે આકાશમાં દેખાશે ‘સ્ટ્રોબેરી મૂન’

શુક્રવાર, જૂન 21 સમગ્ર વિશ્વ માટે સૌથી ખાસ દિવસ બનવા જઈ રહ્યો છે. આ દિવસે પૂર્ણિમાની રાત્રિ છે. જ્યોતિષ અને ખગોળશાસ્ત્ર અનુસાર આ તારીખે દિવસ સૌથી લાંબો હશે, ત્યારે રાત્રે આકાશમાં ખૂબ જ દુર્લભ નજારો જોવા મળશે.

 

After 18 years, ‘Strawberry Moon’ will appear in the sky on the night of June 21.

Friday, June 21 is going to be a very special day for the entire world. This day is full moon night. According to astrology and astronomy, the day will be longest on this date, while the night sky will witness rare sightings.

 

#StrawberryMoon #astrology #astronomy #ptnnews

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024