![](https://ptndigitalmedia.com/wp-content/uploads/2024/06/Capture-10.jpg)
CM પુષ્કર સિંહ ધામીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે પાર્વતી સરોવર પર કર્યો યોગ
ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે પાર્વતી સરોવર, આદિ કૈલાશ, પિથોરાગઢ ખાતે સ્થાનિક લોકો અને પ્રવાસીઓ સાથે યોગ કર્યા.
CM Pushkar Singh Dhami performed yoga on Parvati Sarovar on the occasion of International Yoga Day
Uttarakhand CM Pushkar Singh Dhami performed yoga with locals and tourists at Parvati Sarovar, Adi Kailash, Pithoragarh on the occasion of International Yoga Day.
#cmpushkarsinghdhami #uttarakhand #InternationalYoga #ParvatiSarovar #ptnnews