- પાટણ ખાતે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી પ્રવેશ દ્વાર પાસે બિન સચિવાલય ના ઉમેદવારો દ્વારા ગાંધીનગરમાં પરીક્ષા રદ કરવાની માંગ સાથે ઉપવાસ ઉપર બેઠેલ ઉમેદવારના સમર્થનમાં સરકાર દ્વારા ૨૪ કલાકમાં પરીક્ષા બાબતે યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું
બિન સચિવાલય પરીક્ષા કૌભાંડ મામલે વિદ્યાર્થીઓની કઈ છે પાંચ માંગ?
- સરકાર દ્વારા એસઆઈટી( SIT )નું ગઠન
- એસઆઈટીમાં ઉમેદવારોના પ્રતિનિધિનો સમાવેશ કરવો
- ગૌણ સેવા પસંદગી મંડળના કોઈ પણ અધિકારીનો સમાવેશ નહિ
- ગેરરીતિ કરનારા ઉમેદવારો સામે કાર્યવાહી કરાય
- ગેરરીતિ કરાવનારા સામે કાર્યવાહી થાય
- પેપર લીકના પુરાવાના અનુસંધાને પરીક્ષા રદ્દ કરાવાય
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.