- વિશ્વમાં અલગ અલગ લોકોને અલગ અલગ પ્રકારનું જ્ઞાન હોય છે અથવા ટેલેન્ટ હોય છે. ત્યારે એક અનોખા પ્રકારનાં ટેલેન્ટ વિશે એક વાત કરવાના છીએ. પ્રથમ નજરમાં તમે વિચારતા હશો કે આ શું છે?
- આ લાકડાનાં સ્કપચરલથી બનેલું ચિત્ર છે. પરંતુ ના એવું નથી. આ મૂર્તી બની છે Gingerbreadથી બોલો તમે કલ્પના કરી શકશો. આ છે અદભૂત આર્ટ aroline erikssonને આ આર્ટમાં અદભૂત મહારથ પ્રાપ્ત કરી છે. તે આ ખાવાની જિંજરબ્રેડ દ્રારા મૂર્તીઓ બનાવે છે.
- આ વ્યકતિએ વર્ષ 2013માં જીત્યો હતો બેકિંગ કોન્ટેસ્ટ
- તે પોતાના ઘર પર જ તમામ પ્રકાર ની મૂર્તિઓ બનાવે છે બનાવે છે.
- કેરોલીન આ પ્રકારની ડિઝાઇન પોતાના ઘરમાંજ કરે છે. અને જીંજરબ્રેડથી અલગ અલગ ડિઝાઈન તૈયાર કરે છે. કેરોલીનને નાનપણથી આ ખાસ પ્રકારનો શોખ હતો. જેની સાથે તેમના પરિવારજનો પણ તેમાં તેમની મદદ કરતા હતા તે દર વર્ષે કોઈ નવા પ્રકારની ડિઝાઈન બનાવતી હતી.જેનાથી તેના પરિવારજનો ખૂબ જ ખુશ હતા।
- તેઓ સૌ પ્રથમ લોંખડનો શેપ બનાવે છે અને ત્યારબાદ તે જિંજરબ્રેડ લગાવે છે બ્રેડને થોડું સખ્ત બનાવવા માટે તે તેમાં કંઈક મેળવી દે છે. જેમાં કંઈક સિરપ જેવું મેળવે છે. જેનાથી તે ચોંટી જાય છે. એક ડિઝાઈન ને પૂર્ણ કરતા લાંબો સમય લાગે છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News