•  અત્યારે કહેવાય છેકે, સારા સ્વાસ્થ્યનું કારણ તમારી જાતને સ્વચ્છ રાખવાનું  હોયછે. પરંતુ આ મહાશયનું આ મહાશય નું એવું કહેવું છેકે, જો તે તેના શરીર પર એક પણ પાણીનું ટીપું નાંખશે તો તે બીમાર પડી જશે. 83 વર્ષનાં અમો થઇ ગયા.63 વર્ષથી આ પ્રકારે અજીબોગરીબ લાઈફસ્ટાઈલની સાથે પોતાની જીંદગીને માણી   રહ્યા છે.
  • હાજીને દુનિયાનો સૌથી ગંદો માણસ એમ જ કહેવામાં આવતો નથી. હજી તો હાજી વિશે બીજી ઘણીબધી વાતો જાણવાની બાકી છે. હાજીએ  જણાવ્યુ છે કે, તેણે આ જીવન પોતાની જવાનીના ઉતાર-ચઢાવ બાદ અપનાવ્યુ છે. જેને આશ્ચર્યરીતે તેણે પોતાની જાતને અલગ કરી દીધી હતી.
  • ડેલી મેલનાં રિપોર્ટ મુજબ જણાવવામાં આવ્યું છે કે , હાજી ઈરાનના ફાર્સના દક્ષિણ ક્ષેત્રમાં રહે છે. હાજીને ખાવા-પીવાની વસ્તુઓમાં સફાઈથી   ખૂબ જ નફરત છે. તે મરેલાં જાનવરોનાં સડેલાં માંસ પણ ખાય છે. તેને શાહુડીનું માંસ સૌથી વધારે પસંદ છે. તે એક દિવસમાં પાંચ લીટર પાણી પીવે છે. આ કામ માટે પણ તે કટાયેલાં ઓઈલ કૅનનો ઉપયોગ પણ  કરે છે.
  • હાજી પોતાના શરીર ને  આરામ આપવા માટે સિગાર પીવે છે. અને તે પાઈપ જાનવરોનાં મળથી ભરેલી રહે છે. તે  દરેક રાત એક ખાડામાં વિતાવે છે. જે તેને કબર જેવી લાગે છે. એવું નથી કે લોકોએ તેની ઉપર ધ્યાન આપતા  નથી. લોકોએ તેને નવડાવવાનાં પ્રયાસો પણ કર્યા છે. પરંતુ હાજી ત્યાંથી ભાગવામાં સફળ રહ્યો હતો.
  • તહેરાન ટાઈમ્સનાં રિપોર્ટ મુજબ એવું જાણવામાં આવ્યું છે કે , એવું નથી કે તે તેનાં આ ચહેરાથી અજાણ હોય. તે કારનાં કાચમાં પોતાનો ચહેરો પણ જુએ છે. પરંતુ તેને બદલવાનો પ્રયાસ કરતો નથી. વાળને કાપવાનાં બદલે તે તેને  બાલને બાળવા યોગ્ય સમજે છે.
  • આ માણસ ગરમીની ઋતુમાં ચીથડા પહેરે છે. અને શિયાળાની ઋતુ માં  વૉર હેલમેટ. દુનિયામાં એક ભારતીય માણસ જે કૈલાશ સિંહ (66)નો સૌથી લાંબા સમયથી નહીં નાહવાનો રેકોર્ડ નોંધાયેલો છે. કૈલાશ સિંહે 38 વર્ષ સુધી નાહ્યા વગર રેકોર્ડ બનાવ્યો છે અને રેકોર્ડ  બુકમાં નામ નોંધાવ્યુ હતુ. તો હાજીએ આ વાતનો દાવો કરતા જણાવ્યું છે કે તે આ રેકોર્ડને તોડી ચૂક્યો છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024