- ઝારખંડમાં આવેલા એક સરાયકેલામાં 60 વર્ષના ઘરડા બુજુર્ગે દિકરો મેળવવાની તમન્ના થી 35 વર્ષની એક મહિલા સાથે બીજાં લગ્ન કર્યાં. ત્યાર બાદ આ બુજુર્ગે તેનાં બીજાં લગ્ન તેની પહેલી પત્નીની મરજીથી કરેલા છે છે. આ ઘરડા બુઝુર્ગે એટલે કે લાલમોહન મહતોએ 35 વર્ષની ચૈતી મહંતો સાથે સંપૂર્ન રીતિ-રિવાજો મુજબ સાત ફેરા લીધા અને વિવાહ વિધિ સંપન્ન કરી . અને પોતાના લગ્ન પૂર્ણ કર્યાં હતા..
- લાલમોહનની પહેલી પત્નીનાં લગ્ન 30 વર્ષ પહેલાં એક સરલા ગામના મહતો સાથે થયાં હતાં.
- લાલમોહનને સરલા મહતોથી તેમને બે દીકરીઓ થઈ, જેમાં એક દીકરીનાં તો લગ્ન પણ થઈ ગયાં હતા .
- જ્યારે તેમને પોતાની પહેલી પત્નીથી પુત્ર ન થયો ત્યારે તેમને બીજા પુત્ર ની લાલચ થી તેમણે બીજાં લગ્ન કરવાનો નિર્ણય કર્યો.
- ત્યારબાદ તેમણે લાલ મોહને ચૈતી મહતો સાથે સંપૂર્ણ વિધિન સાથે લગ્ન કર્યાં. અને આ લગ્નમાં લાલ મોહનની પહેલી પત્નીનાં સંપૂર્ણ પરિવારજનો પણ એમાં હાજર રહ્યાં હતા .
- આ સરલા ગામના સમાજસેવી રામરતન મહતિએ જણાવ્યું હતું કે, જો બંને પરિવાર એક સાથે ખુશી-ખુશી સંબંધો બાંધે તો, તેનાથી વધારે ખુશીની વાત બીજી શું હોઇ શકે, લાલમોહન મહતોને પુત્ર નહોંતો થઈ શક્યો એના કારણસર તેમને આલગ્ન કરવાની જરૂર પડી , એટલે પતિ-પત્નીએ બંને સાથે મળીને આ નિર્ણય લીધો છે.
- તેમણે નીચે મુજબ જણાવ્યું છે કે, ચૈતી મહતોનાં પણ લગ્ન નહોંતાં થતાં અને ધીરે-ધીરે તેમની ઊંમર વધતી જતી હતી. એના કારણસર બંને પરિવારો માટે આ નિર્ણય ખૂબ જ યોગ્ય અને મહત્વનો પણ હતો.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News