Carbine gun

Carbine gun

DRDO દ્વારા કાર્બાઇન ગન (Carbine gun) તૈયાર કરવામાં આવી છે. DRDOએ કાર્બાઇન ગનનાં ફાઇનલ ટ્રાયલને પુરૂ કરી લીધું છે. DRDOનાં જણાવ્યા પ્રમાણે હવે આ ગન સેનાનાં ઉપયોગ માટે તૈયાર છ. આ કાર્બાઇન ગનથી એક મિનિટમાં 700 રાઉન્ડ ફાયર કરી શકાય છે. 

ઉપરાંત DRDOએ તેનાં રિપોર્ટમાં જણાવ્યું છે કે આ આધુનિક ટેકનિકથી સજ્જ ગન સેનાની 9 એમ એમ કાર્બાઇનનું સ્થાન લે છે. આ ગનને છેલ્લા એક સપ્તાહમાં વિકસીત કરી દેવામાં આવશે.ટ્રાયલ પુરૂ થયા બાદ તે સેનાનાં ઉપયોગમાં લઇ શકાશે.

આ પણ જુઓ : ઉત્તરાયણના તહેવાર અંગે આવ્યા સૌથી મોટા સમાચાર

આ ગન વજનમાં એટલી હલકી છે કે એક હાથથી આરામથી ફાયરિગ કરી શકાય છે. તેના કારતુસો પણ પુણે સ્થિત એમ્યુશન ફેક્ટરીમાં તૈયાર થશે.

DRDOએ જણાવ્યું કે જોઇન્ટ વેન્ચર પ્રોટેક્ટિવ કાર્બાઇન ઓછી રેન્જનાં ઓપરેશન માટે મહત્વનું હથિયાર છે, તેન ખાસિયત એ છે કે તે સતત ફાયરિંગ દરમિયાન સૈનિકો તેને આરામથી જાળવી શકે છે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024