palanpur prasuta death

ડોકટરની બેદરકારીના આક્ષેપ કરી પરિવારે મચાવ્યો હોબાળો.

પરિવારને જાણ કર્યા વગર ઓપરેશન કરી દેવા મામલે હોબાળો.

પરિવારને જાણ કર્યા વગર અન્ય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી દેતા પરિવારજનોએ મચાવ્યો હોબાળો.

ન્યાય નહીં મળે તો ડોક્ટર સામે પરિવારજનો નોંધાવશે પોલીસ ફરિયાદ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024