A fire broke out in a warehouse selling kerosene petrol In Patan

Patan : પાટણ શહેર (Patan City) ના ખેતરવસી વિસ્તારમાં સાઈડ માં છુંટક કેરોસીન,પેટ્રોલ વેંચતા ગલ્લા માં ગતરાત્રે અગમ્ય કારણોસર આગ લાગતા અફરા તફરી મચી હતી. જોકે ઘટનાની જાણ પાલીકાના ફાયર ફાઇટર ને કરતા તેઓએ તાત્કાલિક ધટના સ્થળે દોડી જઈને પાણી નો મારો ચલાવી આગને કાબુમાં લેતા વિસ્તારના લોકો એ હાશકારો અનુભવ્યો હતો.

પાટણ શહેરના ખેતરવસી ચોક પાસે છુંટક કેરોસીન અને પેટ્રોલ વેંચતા એક ગલ્લા વાળા ને ત્યાં બુધવારે મોડી રાત્રે બે વાગ્યા આસપાસ અગમ્ય કારણોસર આગ લાગી હતી. જેના કારણે વિસ્તાર ના રહિશો મા અફરાતફરી મચી જવા પામી હતી . ત્યારે પાલિકા ફાયર વિભાગ ને આ બાબતે જાણ કરાતા ફાયર ફાઈટર ધટના સ્થળે આવી પહોંચતા અને આગ પર પાણી નો મારો ચલાવી આગ પર કાબુ મેળવતા રહીશોએ હાશકારો અનુભવ્યો હતો.

આ ધટના બાબતે સૂત્રોએ જણાવ્યું હતું કે ગલ્લા ની અંદર કેરોસીન અને પેટ્રોલ ના કેરબા ભરેલા હતા જો સમયસર ફાયર ફાઇટર ના આવ્યું હોત તો બ્લાસ્ટ થવાની સંભાવના સેવાઈ હતી. જોકે આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.

Types of Insurance

1. General Insurance

The major kind of General Insurance Policies in India are: 

  • Health Insurance
  • Motor Insurance
  • Travel Insurance
  • Property Insurance
  • Commercial Insurance
  • Asset Insurance
  • Pet Insurance
  • Bite-Sized Insurance

2. Life Insurance

The major kind of Life Insurance Policies in India are:

  • Term Insurance
  • Whole Life Insurance
  • Endowment Policy
  • Money Back Policy
  • Pension Plan
  • Unit Linked Insurance Plans
  • Child Plans

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024