Russia

Russia

તાજેતરમાં મોસ્કોના ડૉક્ટરો સમક્ષ એક એવો કેસ આવ્યો જે જોઇને ડૉક્ટરો પણ ચોંકી ગયા. રશિયા (Russia)ના દાગિસ્તાન વિસ્તારમાં વસતી એક મહિલાના મુખમાંથી એક મીટર લાંબો સાપ નીકળતાં ડૉક્ટરો પણ હેરાન થઇ ગયા હતા. 

આ પણ જુઓ : BJP એ ફેસબુકને કરી હતી ફરિયાદ આ 14 પેજ બંધ કરવા

મિડિયા રિપોર્ટ અનુસાર એક મહિલા પોતાના ઘરના આંગણામાં સુતી હતી. એના ખુલ્લા મોંમાં એક મીટર લાંબો સાપ ઘુસી ગયો હતો. એ મહિલાને આ વાતની જાણ નહોતી. ત્યારબાદ ઊંઘમાંથી જાગ્યા બાદ એને પીડા થતાં એને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવી પડી.

આ પણ જુઓ : Patan : પાટણમાં યુવાનના નામે ખોટી રીતે બેંકમાં કરંટ ખાતુ ખોલાવ્યું

હૉસ્પિટલમાં દાખલ થયા બાદ ડૉક્ટરોએ એના શરીરમાં કંઈક હાલતું ચાલતું જોવા મળ્યું. જેથી એને બહાર કાઢવા સર્જરી કરવામાં આવી. સર્જરી દરમિયાન ડોક્ટરે જોયું તો એક મીટર લાંબો જીવતો સાપ નીકળ્યો હતો. જે જોઇને ડૉક્ટરો પણ ચોંકી ગયા હતા. એમની સમગ્ર કારકિર્દીમાં આવો કેસ ક્યારે આવ્યો નહોતો.આ ઘટનાની વિડિયો ક્લીપ સોશ્યલ મિડિયા પર દુનિયાભરમાં જબરદસ્ત વાઇરલ થઇ હતી. 

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024