Earthquake
રાધનપુરથી 30 કિમી દૂર ભૂકંપ (Earthquake) નો આંચકો અનુભવાયો હતો. સવારે 10.39 કલાકે રાધનપુરથી 30 કિમી દૂર જામવાડા ગામની સીમમાં જમીન સ્તરથી 10 કિલોમીટર અંદર ભૂકંપનું કેન્દ્ર બિન્દુ રહ્યું હતું.
આ પણ જુઓ : મહિલાઓની પરાણે સર્જરી કરનારા ગાયનેકોલોજિસ્ટ ડૉક્ટરને 465 વર્ષની જેલ
રાધનપુરથી 30 કિમી દૂર 2ની તિવ્રતાના ભૂકંપથી રાંધનપુર-સાંતલપુરમાં ધ્રુજારી અનુભવાઈ હતી. જમીનથી 10 કિલોમીટર અંદર કેન્દ્ર બિન્દુ નોંધાયું હતું.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.