Khambhaliya
- દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા (Khambhaliya) પાસેના ધરમપુરમાંથી આજે એક માઠા સમાચાર મળી રહ્યા છે.
- દ્વારકાનાં ખંભાળિયામાં વરસાદી પાણી ભરાતા એક ખાડો પાણીથી છલોછલ ભરાઇ ગયો હતો.
- આ ખાડામાં એક જ પરિવારનાં ત્રણ બાળકો અને એક આધેડ ડૂબવાથી ચારેવનાં મોત નીપજ્યા છે.
- આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરાતા ચારેય મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. ખંભાળિયા પોલીસે ઘટના અંગે તપાસ હાથ ધરી છે.
- આ સમાચાર મળતાની સાથે જ પરિવાર અને આખા ગામમાં શોકનું મોજુ છવાઇ ગયું છે.

- આ ઘટનાની મળતી માહિતી અનુસાર, શનિવારે વહેલી સવારે 3 કિશોર ખંભાળિયા (Khambhaliya) નજીક આવેલ બંધ ખાણના ખાડામાં વરસાદી પાણી ભરાયા હતા તેમાં નાહવા પડ્યા હતા.
- જે ત્રણેય કિશોર ડૂબવા લાગતા એક વ્યક્તિ તેમને બચાવવા માટે ખાડામાં પડ્યા હતા.
- પરંતુ ચારેયના ડૂબી જવાથી મોત નિપજ્યા છે.
- ખંભાળિયાથી 6 કિમી દૂર ધરમપુરમાં વર્ષો જૂની બંધ ખાણ આવેલી છે. જેમાં 15થી 20 ફૂટ જેટલુ પાણી ભરેલુ છે.
- ‘કંઈક કરો નહીં તો હું અહીં જ મરી જઈશ’ કહેનાર રત્નકલાકારની વાત થઈ સાચી,જાણો વિગત
- Saurashtra University : આજથી આ વિભાગની પરીક્ષાઓ શરૂ

- આ ઘટનાની જાણ ખંભાળિયા (Khambhaliya) નગરપાલિકાની ફાયર ટીમને કરવામાં આવી હતી.
- કલાકોની જહેમત બાદ ફાયરની ટીમે ચારેવ લોકોનાં મૃતદેહ પાણીમાંથી બહાર કાઢ્યા છે.
- હાલ ચાર વ્યક્તિની બોડીને પાણીમાંથી કાઢી હોસ્પિટલ લઈ જવાઈ છે.
- આ ઘટનાની જાણ થતાં ખંભાળિયા (Khambhaliya) પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી છે.
- ભાજપ પ્રમુખ C.R. patilની ભવ્ય રેલી અંગે લેવાયો આ મોટો નિર્ણય
- Rupani ના કેબિનેટમાંથી આ 5 પ્રધાનોનાં પત્તાં કપાવાની ચાલી રહી છે વાતો…
- અચાનક આવી દૂર્ઘટના ઘટતા પરિવાર અને આખા પંથકમાં જાણે આભ તૂટી પડ્યું છે.
- આ ગમગીન કરતા સમાચાર વાયુવેગે આખા વિસ્તારમાં ફેલાઇ ગયા હતા.
- હાલ પોલીસે આ મામલે ચારેવનાં મૃતદેહને પીએમ માટે મોકલ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- આ જિલ્લામાંથી નવ વિદેશી યુવતીઓની ટોળકી ઝડપાઈ
- સેક્સ ટોય્ઝ ખરીદવા બાબતે આ શહેરની મહિલાઓ પુરૂષોને ટપી ગઈ
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow