આ જિલ્લામાંથી નવ વિદેશી યુવતીઓની ટોળકી ઝડપાઈ

પોસ્ટ કેવી લાગી?

gang of nine girls

 • સાબરકાંઠામાં રોડ પર ફરતી નવ યુવતીઓની ટોળકી (gang of nine girls) ઝડપાઈ છે.
 • યુવતીઓની ટોળકીમાં સ્વરૂપવાન અને જાણે વિદેશી મહિલાઓ હોય તેવું સ્પષ્ટ દેખાય છે.
 • જ્યારે આ યુવતીઓની ટોળકી ઝડપાઈ ત્યારે યુવતીઓ જાણે ડરેલી હોય તેવું દેખાઈ રહ્યું હતું.
 • સાબરકાંઠાના રોડ પર આ નવ યુવતીઓની ટોળકી (gang of nine girls) ફરતી હતી.
 • ત્યારે ગ્રામજનોને થોડું અજીબ લાગતા તેમણે પોલીસને જાણ કરી હતી.
gang of nine girls
 • મળતી માહિતી મુજબ, સાબરકાંઠા (Sabarkantha) ના પ્રાંતિજના અંબાવાડા પાસે નવ યુવતીઓની ટોળકી મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
 • આ નવ યુવતીઓ જાણે વિદેશી યુવતીઓ હોય તેવું દેખાઈ રહ્યું છે, તે ખુબ જ ડરેલી છે.
 • રોડ પર યુવતીની ટોળકી જોઈ ગ્રામજનોને શંકા જતા તેમણે પોલીસને જાણ કરી હતી.
 • પોલીસે ઘટના સ્થળે પહોંચીને તમામ યુવતીઓને પોતાની કસ્ટડીમાં લીધી હતી.
 • યુવતીઓની પોલીસ દ્વારા પૂછપરછ કરતા યોગ્ય જવાબ મળ્યો નહોતો.
 • ગ્રામજનોએ યુવતીઓની ટોળકીને રામપુરા ચાર રસ્તે ફતેપુરા આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનને સોંપી હતી.
 • આઉટ પોસ્ટ પોલીસે નવ યુવતીઓને પ્રાંતિજ પોલીસને સોંપી હતી.
 • જો કે, પ્રાંતિજ પોલીસ દ્વારા હાલ નવે યુવતીઓની વધુ તપાસ હાથ ધરાઈ રહી છે.
 • તો આ યુવતીઓ શું કરતી હતી? અને શા માટે આવી તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.
 • આ ટોળકી શું આવતા જતા લોકોને રોડ પર ફસાવી લૂંટ કરવાનો ઈરાદો હતો કે શું? Sabarkantha પોલીસે શંકાના આધારે તપાસ શરૂ કરી દીધી છે.
gang of nine girls
 • નોંધનીય છે કે, અગાઉ કચ્છમાં પણ રૂપિયા પડાવતી યુવતીઓની એક ટોળકી ઉતરી આવી હતી.
 • ગાંધીધામ, ભુજ સહિત પટેલ ચોવીસીના ગામડાઓમાં પણ આ યુવતીઓની ટોળકી સક્રિય બની હતી.
 • ઉપરાંત ભુજ તાલુકાના નારાણપર ગામમાં તો જાગૃત લોકોએ આ ટોળકીની કેટલીક યુવતીઓને પકડી પણ લીધી હતી. અને પંચાયતને હવાલે કરી દીધી હતી.
 • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
 • PTN News App – Download Now
 • Website :- Gujarati – Hindi – English
 • Facebook :- Like
 • Twitter :- Follow
 • YouTube :- Subscribe
 • Sharechat :- Follow

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures