1486 કરોડના ખર્ચે વિશ્વના સૌથી ઊંચા ચિનાબ રેલ્વે બ્રિજ પર ટ્રાયલ ટ્રેન દોડી

જમ્મૂ કાશ્મીરમાં દુનિયાનો સૌથી ઊંચો રેલવે બ્રિજ બનાવવામાં આવ્યો છે. ‘ચિનાબ રેલ બ્રિજ’ પર જલ્દી જ ટ્રેનો દોડતી જોવા મળશે. ચિનાબ નદી પર આશરે 359 મીટર ઊંચો બ્રિજ બનાવવામાં આવ્યો છે

 

A trial train ran on the world’s highest Chenab Railway Bridge at a cost of 1486 crores

The world’s highest railway bridge has been built in Jammu Kashmir. Trains will soon be seen running on ‘Chenab Rail Bridge’. A bridge about 359 meters high has been built over the river Chenab

 

#ChenabRailwayBridge #WorldsTallestRailwayBridge #IndianRailways #india #ptnnews

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024