US court

US court

અમેરિકાની એક કોર્ટ (US court) માં ભાગલાવાદી કાશ્મીર ખાલિસ્તાન જૂથ અને બીજા બે વ્યક્તિઓ દ્વારા પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ સામે કેસ કરવામાં આવ્યો હતો. આ કેસમાં કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના કરેલા નિર્ણયને પડકારવામાં આવ્યો હતો.

આ કેસ માટે થયેલી પિટિશનમાં મોદી, શાહ તેમજ લેફ્ટનન્ટ જનરલ કવલજિત સિંહ ઢિલ્લો પાસે વળતર તરીકે 10 કરોડ ડોલરની માંગણી કરવામાં આવી હતી. ઢિલ્લો હાલમાં દેશની ડિફેન્સ ઈન્ટેલિજન્સ એજન્સીના ડાયરેક્ટર અને ચીફ ડિફેન્સ સ્ટાફ હેઠળના ઈન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફના પ્રમુખ છે.

આ પણ જુઓ : રશિયાની Sputnik V આટલા વર્ષ સુધી કોરોનાથી આપશે સુરક્ષા

ત્યારબાદ હવે દક્ષિણ ટેક્સાસ ડિસ્ટ્રકટ કોર્ટના ન્યાયાધીશે પોતાના આદેશમાં કહ્યુ છે કે, આ કેસ દાખલ કરનાર કાશ્મીર ખાલિસ્તાન જૂથ દ્વારા તેને આગળ વધારવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. કેસની સુનાવણીની બંને તારીખ વખતે આ ગ્રૂપનુ કોઈ પ્રતિનિધિ હાજર રહ્યુ નથી. જજે કેસ ફગાવી દીધો છે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024