French President Macron

French President Macron

ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન (French President Macron) પણ કોરોનાથી સંક્રમિત થયા છે. આ પહેલા કોરોના સંક્રમિત થયેલા નેતાઓમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પ, બ્રિટનના પીએમ બોરિસ જોનસન તથા બ્રાઝિલના રાષ્ટ્રપતિ બોલસોનારોનો પણ સમાવેશ થાય છે.

આ પણ જુઓ : હેડમાસ્ટરે અશ્લીલ વિડિયો દેખાડીને પાંચ બાળા પર દુષ્કર્મ આચર્યું

આ અંગે તેમની ઓફિસે એક નિવેદન બહાર પાડીને કહ્યુ છે કે, મેક્રોન હાલમાં ક્વોરેન્ટાઈન થયા છે અને સાત દિવસ માટે તેઓ અલગ રહેશે તથા આ દરમિયાન પોતાનુ કામ ચાલુ રાખશે.

ફ્રાંસમાં અત્યાર સુધીમાં 24 લાખ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને લગભગ 60000 લોકોના મોત થઈ ચુક્યા છે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024