કાંકરેજ તાલુકાના ખારિયા ગામે એક મહિલાએ પોતાની જીવન લીલા સંકેલી.
મૃતક મહિલા ઘર કંકાસ ના કારણે ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળતાં ચકચાર ફેલાઇ.
લોકોનાં ટોળાં એકઠા થતાં તાત્કાલિક ધોરણે થરા પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં મૃતકની લાશને પીએમ અર્થે થરા ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ માટે લાવવામાં આવી.
મૃતક મહિલાનું મોતનું કારણ અકબંધ, આખરે હત્યા કે આત્મહત્યા અંગે સસ્પેન્સ યથાવત.
ઘરનાં સભ્યોના રોકકળ થી સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો.