આજરોજ પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ૫૦ જેટલા યુવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.

પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર,પાટણ પાટણ જિલ્લા મહામંત્રી ભાવેશભાઈ પટેલ શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરી પાટણ જિલ્લા યુવામોર્ચા ના પ્રમુખ નિલેશભાઈ રાજગોર શહેર ભાજપ મહામંત્રી ગૌરવ મોદી,જિલ્લા મીડિયા સેલ કન્વીનર જયેશ દરજીની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા હતા.
- વસ્ત્રાલ દાદાગીરી કેસ: વધુ એક આરોપીની ધરપકડ, મુખ્ય આરોપી હજુ પણ ફરાર
- સુરેન્દ્રનગરમાં ધર્મ પરિવર્તન કરાવવાના આરોપસર બે લોકોની ધરપકડ, હિન્દુ દેવી-દેવતાઓ પર અભદ્ર ટિપ્પણી કરવાનો આરોપ
- રાજકોટમાં ફરી એક વખત અંધશ્રદ્ધાનો કરુણ કિસ્સો સામે આવ્યો છે: ભૂવાની મેલી મુરાદ પૂરી ન થતાં યુવતીએ પગલું ભર્યું.
આ પ્રસંગે જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોરે પાર્ટીની વિચાર ધારા છેવાડાના ગામડા સુધી પહોંચે તેવું આહવાન કર્યું હતું.આ કાર્યક્રમમાં અખિલ ભારતીય પ્રજાપતિ કુંભકાર મહાસંઘના જિલ્લા પ્રમુખ ગોવિંદ પ્રજાપતિ,યુવા ક્ષત્રિય સેના ના પ્રદેશમંત્રી લાલસંગ ઠાકોર,યુવા ક્ષત્રિય સેના પાટણ જિલ્લા ઉપપ્રમુખ રમેશજી ઠાકોર, અખિલ ભારતીય પ્રજાપતિ કુંભકાર મહાસંઘ સાંતલપુર તાલુકા અધ્યક્ષ અલ્પેશ પ્રજાપતિ, સંજયસિંહ ઝાલા,લાલજી ઝાલા,દિનેશ ઠાકોર, જયેશ પ્રજાપતિ,અનિલસિંહ ઝાલા,સંજય ઠાકોર,દિનેશ ઠાકોર,હિતેશ પ્રજાપતિ સહિત યુવાનો ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.અને પક્ષને મજબૂત કરવા આહવાન કર્યું હતું.