Accident

Accident

  • unlock-1માં છૂટછાટ મળતા જ અકસ્માતો(Accident) શરૂ થઇ ગયા છે.
  • મહિસાગરના ખાનપુરમાં આજે એક અકસ્માતનો કિસ્સો બન્યો છે.
  • આ અકસ્માતમાં બે નહિ પરંતુ 5 વાહનો એકબીજાને ટકરાયા.
  • આ અકસ્માત(Accident) લીમડિયા ચોકડી પાસે 5 ખાનગી વાહનો એકબીજા સાથે અથડાયા હતા. આ અકસ્માતમાં 8થી વધુ લોકો ગાડી નીચે દટાયા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
  • અકસ્માતમાં ટ્રક પલટી જતા 8 રાહદારીઓ નીચે દટાયા હોવાની માહિતી મળી રહી છે.
  • ઘટનાની માહિતી મુજબ, મહીસાગર લુણાવાડા મોડાસા હાઇવે ખાનપુરની લીમડિયા ચોકડી પર એક સાથે 5 કરતા વધારે વાહનો એકબીજા સાથે અથડાતા અફડાતફડીનો મચી ગઈ હતી.
  • આ ઘટનામાં માહિતી મુજબ હાઇવે પર પસાર થતી ટ્રકે પલ્ટી ખાતા આસપાસમાં ઉભેલા વાહનો તેમજ લોકો ગાડી નીચે દબાયા હતા.
  • જેમાં અનુમાન લગાવામાં આવી રહ્યું છે કે આ અકસ્માતમાં 8થી વધુ લોકો ગાડી નીચે દબાયા છે.
  • હાલ ઘટનાની જાણ થતાં હાઈવે પર સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને તંત્ર પહોંચીને રેસ્ક્યૂ કરે તે પહેલા તેમને બચાવ કામગીરી શરૂ કરી છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024