પાટણ : એક્ટિવા અને બુલેટ વચ્ચે સર્જાયો અકસ્માત, ત્રણને ઇજા

Patan News : પાટણ શહેરનાં મીરાં દરવાજાથી પદ્મનાભ જવાનાં રોડ ઉપર લાલેશ્વર પાર્ક અને જીવનધારા સોસાયટી જવાનાં ચાર રસ્તા પર જીવરાજપાર્ક સોસાયટીનાં નાકે ચામુંડા મોલની સામે એક બુલેટ અને એક્ટીવા એક બીજા સાથે જોરદાર ધડાકા સાથે અથડાતાં એક્ટીવા પર સવાર એક પુરૂષ, મહિલા અને એક છોકરીને ઇજાઓ થવા પામી હતી.આ બનાવ બનતાં 108ને જાણ કરતાં તેનાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત એક્ટીવા ચાલકને ઇજા પહોચતાં તેને સારવાર માટે ખસેડાયો હતો. જ્યારે મહિલા અને બાળકીને અલગથી સારવાર માટે લઈ જવાયા હતાં.

આ અંગેની મળતી માહિતી મુજબ જીવનધારા તરફથી પદ્મનાભ તરફનાં તિવ્ર વળાંકમાં બંને વાહનો એકબીજા સાથે અથડાતાં ગંભીર ઇજા પામેલા પુરુષને જોઇને તેની સાથેની મહિલા છોકરી પણ બેભાન જવા થઈ ગયા હતાં. એક્ટીવાનાં આગળનાં ભાગનો એક ટૂકડો તૂટી ગયો હતો.આ બનાવમાં બુલેટ ચાલકનાં કહેવા મુજબ એક્ટીવા ચાલક તેને પાછળથી અથડાયો હતો.

આ બનાવ બનતાં લોકો મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતાં ને 108ને જાણ કરી હતી. આ અકસ્માતમાં 108માં લઇ જવાયેલા ઇજાગ્રસ્તનું નામ મનુભાઇ મગનભાઇ પ્રજાપતિ રે. સરદારબાગ પાસે, પાટણવાળા હોવાનું જાણવા મળ્યું છે. એમ 108નાં પાયલોટ ગુલાબખાન બલોચે જણાવ્યું છે.

Jay Prajapati

Related Posts

કચ્છના દરિયામાંથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત

કચ્છના દરિયામાંથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત…જખૌના દરિયામાંથી ઝડપાયા બિનવારસી ચરસના 19 પેકેટ The streak of finding drugs from the sea of ​​Kutch continues… 19 packets of illegal charas caught from…

#Changes/ પોસ્ટ ઓફિસનો નવો કાયદોલાગુ, ટ્રાન્ઝેક્શન કરતાં પહેલા જાણો શું થયા ફેરફાર

The Post Office Act 2023 : દેશમાં પોસ્ટ ઓફિસ એક્ટ, 2023 અમલમાં મુકવામાં આવ્યો. આ અંગે ભારત સરકાર દ્વારા એક જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ કાયદાનો હેતુ ટપાલ સેવાઓ…

You Missed

કચ્છના દરિયામાંથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત

કચ્છના દરિયામાંથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત

#Changes/ પોસ્ટ ઓફિસનો નવો કાયદોલાગુ, ટ્રાન્ઝેક્શન કરતાં પહેલા જાણો શું થયા ફેરફાર

#Changes/ પોસ્ટ ઓફિસનો નવો કાયદોલાગુ, ટ્રાન્ઝેક્શન કરતાં પહેલા જાણો શું થયા ફેરફાર

કેન્દ્રીય મંત્રી સાવિત્રી ઠાકુર નાપાસ,ખોટી રીતે ‘બેટી પઢાવો, બેટી બચાવો’ સૂત્ર લખતા થયા વાયરલ

કેન્દ્રીય મંત્રી સાવિત્રી ઠાકુર નાપાસ,ખોટી રીતે ‘બેટી પઢાવો, બેટી બચાવો’ સૂત્ર લખતા થયા વાયરલ

જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં અથડામણમાં બે આતંકવાદી ઠાર

જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં અથડામણમાં બે આતંકવાદી ઠાર

#Health/ જીમથી લોકો ડરી રહ્યા છે ત્યારે ઉંમર પ્રમાણે કેટલા કલાક એક્સસાઈઝ કરવી, WHOએ જાહેર કરી ગાઈડલાઈન

#Health/ જીમથી લોકો ડરી રહ્યા છે ત્યારે ઉંમર પ્રમાણે કેટલા કલાક એક્સસાઈઝ કરવી, WHOએ જાહેર કરી ગાઈડલાઈન

લખનઉના અકબરનગરમાં છેલ્લી બાકી રહેલી મદરેસાની ઇમારત પણ ધ્વસ્ત કરાઇ…

લખનઉના અકબરનગરમાં છેલ્લી બાકી રહેલી મદરેસાની ઇમારત પણ ધ્વસ્ત કરાઇ…
Rashifal 19-06-2024 Panchang 19-06-2024 Nirjala Ekadashi 2024 iOS 18ના ટોપ ફીચર્સ સ્કિન કેર ટિપ્સ