Morbi News : મોરબીમાં જાવેદ પીજારા નામનો શખ્સ 4 વર્ષની બાળકીને રમાડવાના બહાને લઈ ગયો હતો અને તેની સાથે શારિરીક અડપલા કર્યા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના બહાર આવતા સ્થાનિકોએ પોલીસ સ્ટેશન ખાતે જઈ હોબાળો ક્યો હતો. સમગ્ર ઘટના મામલે સિટી એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબીમાં 4 વર્ષની બાળકી સાથે નરાધમે શારીરિક અડપલા કર્યા હોવાની ઘટના સામે આવી છે. હદ તો ત્યાં થઈ કે આ નરાધમે બાળકીને મોબાઈલમાં અશ્લીલ વીડિયો બતાવી શારીરિક અડપલા કર્યા હતા. જાવેદ પીજારા નામના શખ્સે અડપલા કર્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી અનુસાર, મોરબીમાં જાવેદ પીજારા નામનો શખ્સ 4 વર્ષની બાળકીને રમાડવાના બહાને લઈ ગયો હતો અને તેની સાથે શારિરીક અડપલા કર્યા હતા. આ ઘટના બહાર આવતા સ્થાનિકોએ પોલીસ સ્ટેશન ખાતે જઈ હોબાળો ક્યો હતો. સમગ્ર ઘટના મામલે સિટી એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024