Accident On Siddpur Highway : સિદ્ધપુર શહેરના તાવડીયા ચાર રસ્તા હાઇવે થી દેથળી ચાર રસ્તા હાઇવે તરફ જતા તિરૂપતિ પ્લાઝા કોમ્પ્લેક્સની સામે ટ્રકની પાછળ ટ્રક ઘુસતાં અકસ્માત સર્જાયો હતો.

શુક્રવારે વહેલી સવારે પાલનપુર બાજુથી આવતી ટ્રક આરજે 22 જીબી 7154 ના ચાલકે તેની આગળ જતા ટ્રક ની પાછળ ઘુસાડી ટક્કર મારતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો જેને લઇને હાઇવે પર ટ્રાફિક સમસ્યા ઊભી થતા અન્ય વાહન ચાલકો ને હાલાકી પડી હતી. જોકે બંને ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024