Kankrej

કાંકરેજ (Kankrej) તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકરો ખેડૂતોના સમર્થનમાં જોડાયા.

● કાંકરેજ વેપારી મથક થરા સહિત શિહોરી ની મુખ્ય બજારો આજે સવારથી બંધ.

● સવારથી કોંગી આગેવાનોએ બજાર બંધ રાખવા અપીલ કરી.

● કાંકરેજ તાલુકાના થરા-શિહોરી વેપારીઓનું ખેડૂતોને ખુલ્લું સમર્થનમાં બજાર બંધ પાડવામા આવ્યુ.

આ પણ જુઓ : ગુજરાત ભારત બંધમાં કોંગ્રેસ દ્વારા હાઈ-વે પર સળગાવ્યા ટાયર

થરામાં રોડ રસ્તા પર ઘર્ષણ ન સર્જાય તે માટે થરા પી.એસ.આઇ સહિત તમામ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ પર લાગ્યા.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.