Karthik Aryan

Karthik Aryan

અભિનેતા કાર્તિક આર્યન (Karthik Aryan) ની અત્યારે ફિલ્મો ઉપરાંત એડ્સ અને વીડિયોમાં સારી એવી ડિમાન્ડ છે. કાર્તિક આર્યન હાલ એક વિડિયો આલબમ પર કામ કરી રહ્યો છે.

કાર્તિક થોડા સમયમાં જ જે વીડિયો આલ્બમ કરી રહ્યો છે એ રિલિઝથઇ જશે. આર્યને જે વીડિયોમાં કામ કર્યું છે, તેની નાનકડી ઝલક તેણે સોશિયલ મીડિયા પર હજુ થોડા દિવસ પહેલા જ શેર કરી હતી.

આ પણ જુઓ : દિયરે સાવ સામાન્ય બાબતમાં ભાભીની કરી હત્યા

તેણે શેર કરેલા વીડિયોનું નામ આપ્યું, ‘નાચુંગા એસે જૈસે ?’ આ વિડીયોમાં કાર્તિક મહાનગર મુંર્ના માર્ગો પર સાવ નવા જ કહેવાય એવા અવતારમાં જોવા મળે છે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024